રંગ


ચાલો આજની કલ્પના એટલી જ કે કાશ આપણા જીવનમાં માત્ર સુખ જ સુખ હોય તો ?
ના તમારું દિલ કહી રહ્યું છે કે તો કદાચ જીંદગી જીવવાની મજા ન આવત . દરેકનાં નસીબમાં માત્ર સુખ હોય તો માણસમાં તોફાન સામે લડી લેવાની અને સફળ થવાની ધરબાયેલી શક્તિથી માણસ ક્યારેય વાકેફ ના થાત …દુ:ખ આપણી ઓળખાણ આપણી પોતાની સાથે કરાવે છે અને આપણા દુ:ખમાં આપણી સાથે ઉભા રહેનાર આપણા સ્વજનની…..
જીંદગીનો એક જ રંગ ક્યારેય ગમતો નથી એ તો રંગબેરંગી જ સારી લાગે …બરાબરને ????

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s