મૂંઝવણ મનની …


એ કામ મારું ગમતું કામ છે…મને મારા બોસ તરફ થી એ કામ મારી રીતે કરવાની સંપૂર્ણ આઝાદી હતી ….એક સુંદર મજાનો મેળ હતો કામ કરતી વખતે ..સફળતા કદમ ચૂમતી હતી …
એક દિવસ બધું અચાનક પલટાઇ ગયું…એ બોસ બીજે જતા રહ્યા …હું એકલવાયો થઇ ગયો …કામ એ જ હતું પણ મને મારી આજુબાજુ જાણે બધું જ બદલાઇ ગયેલું લાગવા માંડ્યું …મારું મન કહેવા લાગ્યું કે હું મારા કામને ન્યાય નથી આપી શકતો …મેં એ કામ છોડવાનું નક્કી કર્યું. ત્યારે જ અચાનક તમે મને મળ્યા…મેં મારા મનની મૂંઝવણ તમને જણાવી …
તમે મને કહ્યું : આજ સુધી તેં કામ કર્યું એ સરળતાના વાતાવરણમાં કર્યું ને …હવે વિપરીત પરિસ્થિતિમાં પણ કરી બતાવ…કારણકે જીંદગીનો પડકાર હવે જ શરુ થયો છે. બસ તારું કામ તો નથી બદલાયું ને? માત્ર સંજોગો બદલાયા છે …એ ફરી બદલાય ત્યાં સુધી તું આ પડકારને ઝીલી લે …તારું કામ તારું વાતાવરણ અને સંજોગો બદલી નાખશે ….તું તારા આ કામને હજુ ત્રણ ચાર મહિના આપ ..અને પછી મને મળ ….

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s