પ્રગતિ ….


આપણે હમેશા પ્રગતિ માટે ઇચ્છુક હોઈએ છીએ . પ્રગતિ કરતી વખતે આપણા માટે બે વિકલ્પ હોય છે. એક તો છે કે આપણે આપણા માર્ગ પર આગળ વધતા રહીએ અને એજ રસ્તે ચાલતા નવા વળાંકો હોય કોઈ ચઢાઈ હોય કે ઉતરાઈ પણ આપણે ચાલતા જ રહીએ અને નવી મંઝીલો આપણી સામે આવતી જ રહે અને આપણે વધતા રહીએ આગળ ને આગળ ……….
બીજો રસ્તો છે આપણે નવી ઊંચાઈ પ્રાપ્ત કરતા રહીએ ..ઉંચે ને ઉંચે વધતા રહીએ …પણ જયારે,જ્યારે આપણે ઉંચે જઈએ છીએ ત્યારે આપણી આગળ પાછળ રહેતા લોકો ,વ્યક્તિઓ આપણને હવે નાના ને નાના દેખાવા લાગે છે ..જેટલી ઉંચાઈ વધારે એટલા એ માણસો આપણને વામણા લાગતા જશે .હવે થોડો ગર્વ ઉમેરાશે .આપણે એમના થી વેંત ઊંચા થવા જતા વેંત છેટા થતા જઈશું  અને ભૂલી જઈશું કે આગળ વધતા હવે આપણે એકલા પાડવા લાગ્યા છે …જ્યાં સુધી સફળતા નો નશો મગજ પર સવાર હશે ત્યાર સુધી આની ખબર નહીં પડે પણ જયારે પડશે ત્યારે આપણે એકલા પડી ગયેલ હોઈશું તદ્દન વિખુટા ….હવે આપણને સાથ જોઇશે ત્યારે હાથવગું કોઈ નહીં મળે ..મળશે માત્ર એકલતા …અને ત્યારે પ્રગતિ પણ આપણને અકારી લાગવા માંડશે …અને ત્યારે ….ફરી એક વાર માણસ બની જવાનું મન થઇ જશે …એની કરતા આપણે માણસ જ રહીએ તો ….?????

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s