ફોનની ટ્રીન ટ્રીન …


એક ફોન ની ઘંટડી વાગે છે .ક્યાંક જલ્દી પહોંચી જવાનું છે … આપણી મનસ્થિતિ એવી હોય છે કે અશુભ વિચારો જ મનનો કબજો લઇ લે છે ..અને જે માણસને મળવાનું આહ્વાન કરાયું હોય છે તે માણસ ની માત્ર સારી બાબતો જ યાદ આવે છે …એનું આપણા જીવનમાં મહત્વ યાદ આવી જાય છે …એવું કેમ ??? કોઈ પણ પરિસ્થિતિ કે વ્યક્તિ માટે આપણો પ્રેમ કાયમી હોય છે અને ધિક્કાર ક્ષણજીવી …પણ આપણું ખેપાની મન આ સમીકરણને હમેશા ઉલટાવી પલટાવી નાખે છે ..ત્યાં કોઈ સામી વ્યક્તિનો દ્રષ્ટિકોણને નજરમાં રાખતો નથી …આપણા અને માત્ર આપણા જ દ્રષ્ટિકોણને પ્રાધાન્ય અપાય છે ..અને આવા પ્રસંગે આપણા અર્ધજાગ્રત મનમાંથી એ ભાવના છીંડું પાડીને એક કિરણની જેમ બહાર આવી જ જાય છે … કારણ કે આપને માણસ છીએ અને એકલા જીવી નહીં શકાય એ પણ જાણીએ છીએ ….

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s