એવું આ છે અમદાવાદ દોસ્તો…


આ કવિતા અમદાવાદનાં શ્રી દિનેશભાઈની છે જેમાં અમદાવાદી માનસનું પ્રતિબિંબ ઝળકે છે … દિનેશ દેસાઈ

                       આવે ફરીફરીને યાદ, એવું આ છે અમદાવાદ દોસ્તો,
                       ને આપવી પડે છે દાદ, એવું આ છે અમદાવાદ દોસ્તો.
                       છે પોળ ને હવેલી જાગતી, સૂતેલાનું જાગે નસીબા,
                       એ પાડતું રહે છે સાદ, એવું આ છે અમદાવાદ દોસ્તો.
                      એને કદી ન કોઈ પ્હોંચતું, વેપારીઓ એવા જ પાક્કા,
                      એ હાથમાં બતાવે ચાંદ, એવું આ છે અમદાવાદ દોસ્તો.
                      જામે પતંગબાજી, તાજિયારથયાત્રા કોમી એકતામાં,
                      નવરાતનો ચઢે ઉન્માદ, એવું આ છે અમદાવાદ દોસ્તો.
                      લક્ષ્મી વરે અહીં સૌ કોઇને, સૌને સૌનાં જોગું મળે,
                      બસ હોય એકરસખો વાદ, એવું આ છે અમદાવાદ દોસ્તો.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s