રવિવાર છે …


રવિવાર છે …એક ફરી આવેલી સવાર છે …
પણ ક્યાંક કોઈક નારાઝ હોય એ અણસાર છે ….
પણ એ જાણે છે ક્યારેક મારી મજબૂરી પણ પારાવાર છે …
મારો એક નિયમ હજીય મારી ભીતર બરકરાર છે …
જયારે દિલ ઉદાસ હોય ત્યારે મૌન એ સર્વોત્તમ હથિયાર છે …
મારા મૌનને સમજવાની મારા યારની સમજ પણ અપાર છે …
તો પણ ખોટે ખોટું રિસાઈ જવું કેમ કે એને એક તકરાર છે ….
બસ એટલું જ કહીશ પ્રકાશિત દીવાને સળગવાની સજા ધરાર છે ….
કેમકે જિંદગી અને મોત વચ્ચે એક ક્ષણનું અંતર લગાર છે ….
જિંદગીમાં ખુશીયો સાથે ગમની મૌસમ લગાતાર છે ….
જન્મથી મોત સુધીનું એક સફર એ જ સત્ય નો આધાર છે ….
મારા ભીતરમાં એક દ્વંદ્વ અપરંપાર છે ……
પણ મન સમજે છે જિંદગી એ મનુષ્યના કર્મનો શણગાર છે …..

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s