હેપ્પી વસંત પંચમી + હેપ્પી વેલેન્ટાઈન ડે ….!!!


આંખો બંધ કરો …
હ્રદય તરફ દ્રષ્ટિ કરો …
ત્યાં એક તેજપુંજ ઝળકતો દેખાશે ….
એ જ્યોત છે જે તમારા અસ્તિત્વને ગરમાવે છે પણ બીજાના અસ્તિત્વને શાતા આપીને અર્થ પ્રદાન કરે છે …
જ્યોત એ તમારી બીજાના જીવનપથને ઉજાળે છે ….
એ કોણ છે ???
પરમ …..
પ્રેમ ….
બેઉની રચનામાં સમાન પરમ છે …એ પરમ છે …આતમા સાથે બંધાઈ જતું પરમ પ્રેમ બની જાય છે ..એટલે જ પરમાત્મા જેટલું તેજ પ્રેમ માં છે …એટલે જ એ ભક્તિ અને આરાધનાથી ઓછું નથી ….
બસ આ જ પ્રેમ છે ..તમારી અંદર જે બહારની દુનિયા ઉજાળી શકે છે …
આજે વિશ્વને સૌથી વધુ એની જ જરૂર છે …
લો … આ તમારા માટે જ છે …પ્રેમ !!!!
થોડો આપશો ????
હેપ્પી વેલેન્ટાઈન ડે ….!!!
(પંચમોધ્યાય એવમ કથા સંપૂર્ણમસ્તું ))))

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s