બસ આમ જ ….(3)


રવિવાર એટલે દર અઠવાડિયે આવતો ઉત્સવ જેની સોમવારથી રાહ જોવાય …
રવિવાર દરેક શાળાએ કોલેજમાં જતા વિદ્યાર્થીઓ માટે રેસ્ટ માટે નું બેસ્ટ જંકશન …
ધંધો અને નોકરીમાં દોડ્યા કરતા મગજ અને પગ રવિવારે વિશ્રામ જરૂર ઝંખે …
રવિવાર એટલે મોડા ઉઠવાનો ઓફીસીઅલ દિવસ ….
રવિવાર એટલે ઘડિયાળ સામે પડકાર આપવાનો દિવસ …
રવિવાર એટલે ઘડિયાળને જોયા બાદ તમામ કામ મોડા કરવાની જિદ્દ …
રવિવાર એટલે સાંજે રસોડે હડતાલ પાડવાનો દિવસ ( એક વાર બહાર જમવાની મહિલા જિદ્દ )……
રવિવાર એટલે ફિલ્મ જોવાનું વણ જોયું મુહુર્ત ( ટીકીટ મળે કે ના મળે એ જુદી વાત )….
રવિવાર એટલે દૈનિક ધારાવાહિક ની ટી વી સીરીઅલ ની જગ્યા એ રીઆલીટી શો ની અન રીઅલ વાતો કે મહા એપિસોડ નો મારો …
રવિવાર એટલે મિલન મુલાકાતોનો દિવસ ……
રવિવાર એટલે મારા માટે મહા કંટાળા નો દિવસ …..કેમકે રોજ કરતા જુદી રીતે શરુ થતો આ દિવસ મને દરેક કામ માં રાહ જોવડાવ્યા કરે ….સવારની ચા થી રાત્રે સુવાના સમય સુધી ….

Advertisements

2 thoughts on “બસ આમ જ ….(3)

  1. તમારો મહા કંટાળાનો દિવસ પુરો થયાને ૧૭ કલાક થયા.

    હવે પછીનો તમારો મહા કંટાળાનો દિવસ ૫ દિવસ અને ૭ કલાક પછી શરુ થશે.

    સમય પર કોઈનો કાબુ હોતો નથી. દરેક પરિસ્થિતિને આનંદ પૂર્વક કે કંટાળાપૂર્વક જીવવા માટેની સ્વતંત્રતા પ્રત્યેક જીવને હોય છે 🙂

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s