બદલતે રિશ્તે


આજે આકાશ નથી ગમતું ..સૂરજ નથી ગમતો ,અજવાળું નથી ગમતું ,તું નથી ગમતી ,તારો ચેહરો નથી ગમતો ,તારો અવાજ નથી ગમતો ,તારી વાતો યાદ કરવી નથી ગમતી ,મારું પ્રિય બટાટા રીંગણનું શાક નથી ભાવતું , પથારીમાંથી ઉઠવું નથી ગમતું ,આંખો ખોલવી નથી ગમતી ,ટી વી જોવું પણ નથી ગમતું ,ફોન કરવો નથી ગમતો ,ફોન રીસીવ કરવો નથી ગમતો ,નહાવું નથી ગમતું , ખાવું નથી ગમતું ,બહાર જવું નથી ગમતું ,સારી વાતો કે ખરાબ વાતો કશું નથી ગમતું , ગીતો નથી ગમતા ,મોબાઈલ ફોન તોડી નાખવાનું મન થાય છે ..રીમોટ દરિયામાં ફેંકી દેવાનું મન થાય છે ,બસ જીવવાનું પણ ગમતું નથી ….
-હેં ભાઈ ,તમને શું થાય છે ???
-એક ફોન ની રીંગ વાગે છે ..ટ્રીન …ટ્રીન ……..
નામ વાંચીને ફોન રીસીવ કરતા સુધીમાં બધી વાતો રીવર્સ થઇ જાય છે …બધું ગમવા માંડે છે ..નાચવાનું મન થાય છે ..બેડરૂમ નું બારણું બંધ થઇ જાય છે ….
-સામેથી અવાજ આવે છે ..સોરી ડાર્લિંગ કાલે સાંજે મળવા ના આવી શકી ..પપ્પાના દોસ્તનો એન આર આઈ છોકરો જોવા આવેલો ….મને તું ગમે છે ..બહુ જ ગમે છે ..પણ પપ્પા મમ્મીની ઈચ્છા ને દીકરી તરીકે કેમ અવગણી શકું ..આવતા મહીને જતી રહીશ અમેરિકા ..એક અઠવાડિયા પછી મેરેજ છે ..સોરી ડાર્લિંગ ….
-એક ફોન નંબર ડાયલ થાય છે : અહીં થી કહેવાય છે : આઈ નો સુલભા ,યુ લાઈક મી , પણ સુરેશા ના લીધે મને કશું કહી નથી શકતી કોઝ શી ઈઝ યોર બેસ્ટ ફ્રેન્ડ ….બટ ટેલ યુ ..મારી અને સુરેષા વચ્ચે કંઈ જ નથી વી આર જસ્ટ ગૂડ ફ્રેન્ડ્સ ….વિલ યુ બી માય ગર્લ ફ્રેન્ડ ?????
-યા ,,શ્યોર ,સી યુ ઇન કોલેજ ટુ મોરો !!!!

હા હા …એક ગીત રેડીઓ પર વાગે છે સામે હિમેશ કાકા ને ઘેર મોટેથી ….
ના જાને કૈસે પલ મેં બદલ જાતે હૈ ..એ દુનિયા કે બદલતે રિશ્તે …

Advertisements

2 thoughts on “બદલતે રિશ્તે

    1. ha ,Meena ben ,aa generation etli badhi practical chhe ke sanvedanshilta ghatva mandi chhe ,dhairy gumavi rahi chhe ane aaje je darek kshetrma stress anubhave chhe enu karan pan e j chhe ….lagnina undan vagar koi sambandh vikase to kharo pan dirghjivi na bani shake ane ena mate dhairy jaoie ..svarthna aatapata par ramaai jati sogthabaji ma dekhati jeet kyarek manvine jindagi ma haravi de chhe ….

      Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s