અનુભવના પાઠ સાથે ……


ક્યારેક જીવનને લખી શકાતું નથી ..એ રેપીડ ફાયર રાઉન્ડ ના પ્રશ્નોની જેમ સામે તોપ લઈને બેસી જાય છે ..અને દરેક પ્રશ્નોનાં ફરજીયાત જવાબ આપતા જાઓ અને આગળ વધતા જાઓ ..જરૂરી નથી કે જવાબ સાચો હોય કે ખોટો પણ જવાબ આપી તમે આગળ વધી શકો …એનો નિર્ધારિત સમય પણ નથી હોતો ..ક્યારે આ સવાલો પુરા થશે ખબર નથી ..આ સવાલો ની કેટેગરી નક્કી કરવાનો પણ સમય નથી …પરિણામની કોઈ ચિંતા પણ નથી …એ જ ઘર ..એ જ ચાર દીવાલો ..એ જ વ્યક્તિઓ છે …પણ કૈક જુદી રીતે …..બધું થોડા સમય માટે પરિવર્તિત થઇ ગયું છે ….પણ હા જીવનમાં એક નવી ગતિ છે ..અને અહીં કોઈ શબ્દોની રમત નથી ….આજે સમય ચોર્યો છે આપ સૌ સાથે નાનકડી મુલાકાત માટે …..
બસ આવી જ એક સ્થિતિના બોગદામાંથી જીવનની રેલગાડી પસાર થઇ રહી છે …સ્ટેશન આવતા ફરી મળીશું એક અનુભવના પાઠ સાથે ……

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s