આપણે આવા કેમ ?? (1)


ટચુકડા વિચારોની નાનકડી લેખમાળાનો પ્રથમ મણકો :
જયારે કોઈ વ્યક્તિ ગમે છે ત્યારે એના કોઈ દુર્ગુણ દેખાતા નથી અથવા ગણકારતા નથી …
જયારે એ જ વ્યક્તિ નથી ગમતી ત્યારે પેલા અવગુણોની ચર્ચા કરતા રહીને એ જ કારણ આપીએ છે તિરાડ નું …
જયારે એ વ્યક્તિ દૂર થઇ જાય ત્યારે એની સાથે ગાળેલી તમામ પળોનું સરવૈયું માંડીએ ત્યારે જોઈએ કે એની ભૂલ તો ફક્ત એક જ હતી અથવા બહુ થોડી પણ એટલી વજનદાર બની ગયી આપણા અહં પર કે એની સાથે ગાળેલો સુવર્ણ સમય એ ગ્રહણમાં ઢંકાઈ ગયો …
ગેજેટ્સ પર આધારિત સંબંધો કરતા હજી પણ માનવીય સ્પર્શના સંબંધો વધારે અસરદાર છે ..પૂછો તમારી M B ને …
એટલે કે મેમરી બૂક ને ….!!!!!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s