આપણે આવા કેમ ??? (2)


આપણે ઘણી વાર આર્થિક ભીંસ અનુભવીએ છીએ …
આવા વખતે બે ઓપ્શન હોય છે :(1) બિન જરૂરી જરૂરિયાત ઘટાડી નાખો …
(2) લોન કે દેવું કરીએ છે , ખાલી આપણી ઉચ્ચ લાઈફ સ્ટાઈલને જાળવી રાખવા માટે ,જુઠી શાન ટકાવી રાખવા માટે …
ત્યારે જાણતા હોવા છતાય જરૂરિયાત કેમ ઘટાડી નથી શકતા અને વધારે સમસ્યા ઉભી કરીએ છીએ ?????? ……….

3 thoughts on “આપણે આવા કેમ ??? (2)

  1. જરૂરિયાત તો ‘બકરૂં કાઢવા જતાં ઊંટ પેસી જાય વાળો’ ન્યાય છે.
    આપણી શક્તિને તે તૂટી ન જાય એટલી તાણીને જરૂરિયાતો રાખવાથી “વિકાસ” થાય તે પણ આપણે જાણીએ જ છીએ, અને તેમ છતાં બેલગામ જરૂરિયાતોનો “કંકાસ” પણ વહોરી લઈએ જ છીએ.
    માનવીને મળેલી વિચારી શકવાનીસહુથી શક્તિશાળી શક્તિનો સહુથી વધારે ગેર ઉપયોગ પણ માનવી એ જ કરેલ છે. અને તેમ છતાં જો માણસ જરૂરિયાતના કાલિય નાગને નાથી શકે તો એડ્વર્ટાઈંઝીંગથી માંડીને અર્થશાસ્ત્ર સુધીના કેટલાય વ્યાવસાયિકોએ તેમની જરૂરિયાતોના પડીકાં વાળવાં જ પડે?

    Like

Leave a comment