આપણે આવા કેમ ??? (3)


આપણા જીવનમાં હમેશા બે લીસ્ટ કે યાદી સાથે ચાલે છે …
આપણે જયારે ખુશ હોઈએ કે પાર્ટી ટાઈમ હોય ત્યારે એમાં સામેલ થનાર નું લીસ્ટ જોજો .
તમારા દુઃખના સમય માં બીજા જ લોકો હશે જે તમારી સાથે હોય છે ..
એક લીસ્ટ માનું બીજા લીસ્ટમાં નહીં જ હોય .જાણીએ છીએ કે દુઃખના સાથી સાચા સાથી હોય છે પણ તોય જાણ્યે અજાણ્યે સુખના સમયમાં વિસરાઈ જાય છે એ નામો ….ગણતરીમાં ઓછા હોય તોય ..
પેલું લાંબુ લીસ્ટ બદલાતું રહે છે પણ આ નાનકડું લીસ્ટ વર્ષો સુધી સાથે હોય છે …
કદાચ એમની સાદગી પેલા ગ્લેમર સામે ઝાંખી લાગે છે એવું તો નથી ???

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s