સિમ્પલ લાઈફના કેટલાક કોમ્પ્લીકેશન્સ : 8 …!!!


આજની પોસ્ટ ચિત્ર પોસ્ટ છે …ઘરના તાળાની સુટકેસની નકામી ચાવીઓ છે .બોર્નવીટા નું ઢાકણ તૂટેલી બોટલનું ,ખાલી તેલના ત્રણેક ડબ્બા પડ્યા છે , ઘેર કંકોતરીનો ઢગલો થયેલો છે ,એક ના પહેરાતી સાડી છે ,પાટલા તૂટી જાય પણ બે ત્રણ નંગ રહી ગયા હોય એવી બધી વસ્તુઓ ઘરમાં અને જિંદગીમાં પડેલી હોય છે જેને ભંગાર કહીએ છીએ .સીધો ને સટ રસ્તો છે એને ભંગાર વાળાને આપીને રોકડી કરી લો …. પણ આ ચિત્રો કૈંક અલગ કહે છે …..

1. નકામી ચાવીઓ અને તૂટેલી બોર્નવીટા ની બોટલનું ઢાકણ …: Picture 067   2. જોડ વગરના પાટલા .. DSCN0654 copy 3.જૂની કંકોતરીઓ હેન્ગીંગ લેમ્પ … … Picture 092 4.જુના તેલના ડબ્બાઓ ના મૂઢા . IMG_20150212_143229 5.જુના તેલના ડબ્બાનું ચકલી ઘર … IMG_20150204_175011_1CS 6.જૂની સાડી નું નવીકરણ….. DSCN0822 copyDSCN0825 copy તમને જાણીને નવાઈ પણ લાગે કે ઉપરની તમામ વસ્તુઓ સાવ ભંગારની વસ્તુમાંથી મેં જાતે બનાવી છે .હા હું લેડીઝ ડ્રેસ પણ જાતે જ બનાવું છું . બસ એટલું કહીશ કે દ્રષ્ટિ નહિ પણ દ્રષ્ટિકોણ થી જીવનને વિચારો જુઓ તો કશું જ નકામું નથી બસ આપણને એનો વપરાશ આવડવો જોઈએ . આપણા વિચારો જીવનને ખુબસુરત કે બદસુરત બનાવી શકે છે .અને જો તમે આવો કોઈ પણ હુન્નર જાણો તો નિરાશા કે હતાશા તમારી પાસે ફરકી પણ નહિ શકે એ નિશ્ચિત વસ્તુ છે .તમારું સર્જન કોઈની સાથે સરખામણી કર્યા વગર વિચારશો તો તમારો આત્મવિશ્વાસ વધારશે અને તેથી વિચારસરણી હકારાત્મક બનશે . જીવન સિમ્પલ જ છે બસ એમાં ગૂંચવાડા ઉભા કરવા થોડા ઓછા કરો .. સિમ્પલ લાઈફના કેટલાક કોમ્પ્લીકેશન્સ ની આખરી કડી આવતી કાલે ….

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s