પાંપણ ઉંબરે ….


રોજ રોજ નવી હું ,
રોજ રોજ જૂની થઈ જતી હું ,
કેટલી વાર બનું છું ,
કેટલીવાર તૂટું છું …..
એક કાચની દીવાલો વાળું ઘર છે ,
હું અંદર છું બહાર આકાશ છે …
એ આકાશ છે કે આભાસ છે ????
બધું દેખાય છે ,
અનુભવાતું નથી …સ્પર્શતું નથી …
હું સાક્ષી અનંત આકાશની ,
અગાધ રંગો ની ,
પક્ષીના ફફડાટ ની ,
બસ જોયા કરું છું જેને કુદરત કહે છે …..
ચુપ મૂક બનીને ….
કાચના કબાટ માં કોઈ નથી આવતું ..
પણ હું જીવતી છું સંવેદનથી ધબકું છું …
હમણાં જ એક આંસુ એક ટપાલ આપી ગયું ,
પાંપણ ઉંબરે ….

Advertisements

One thought on “પાંપણ ઉંબરે ….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s