પ્રેમની પતંગો …


પ્રેમની પતંગો …
બોય : જો સાચા પ્રેમી લૈલા મજનું જેવા હોય ..એક બીજા માટે પ્રાણ આપી દે …
ગર્લ : એમનો પ્રેમ અમર થઇ ગયો ..
બોય : ચલ આપણે પણ આપણો પ્રેમ અમર કરી દઈએ …આપણા પ્રેમનું નામ ઈતિહાસ માં લખાવી દઈએ ….
ગર્લ : બરોબર છે જો પ્રેમ અધુરો રહે ને અમર થાય તો આપણે એવું જ કરીએ .મારો પ્રેમ તો તારી અમાનત છે .હું બીજે પરણી જઈશ …
========================================
કાકા : હમ આપકી આંખો મેં ઇસ દિલ કો બસા દે તો ???
કાકી જુઓ હમણાં જ મારા નજીકના નંબર વધી ગયા અને નવા ભારે માં ના ચશ્માનો ખર્ચ થયો છે ..અને આંખ માં દિલને વસાવા જશો તો મોતિયો આવી જશે મને …તમારી સાથે કચ ક્ચમાં શાક બળી ગયું .વાયડા તેમાં હં ….
=========================================
રાંઝા એ હીર માટે ઝેર પીધું ,મહીવાલે નહેર ખોદી તો તું મારા માટે શું કરીશ ????
હું બ્રેક અપ કરી લઈશ ……
=========================================
ગર્લ : સાચા પ્રેમની પરખ શું હોય ????
બોય : પરખ કરવો પડે તેને પ્રેમ કહેવાય ખરો ???
===============================================
પત્ની : હું તમારા માટે શું કરું આ વેલેન્ટાઈન ડે પર ????
પતિ : બસ બે દિવસ પિયર જતી રહે ……
===============================================

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s