હાશ થઇ …….


દરેક દિવસ કોઇ ટાર્ગેટ પૂરૂ કરવાનો કંટાળો આવી જાય છે . કશું નવું કરવાની ઈચ્છા થાય પણ સંજોગો રજા નથી આપતા . એક સરખી જીવાતી જિંદગી બસ કેલેન્ડર નો ડટ્ટો બદલાતો રહે .અંદરથી શુષ્ક કોરાકટ રણ જેવું ભીતર લઇ જીવતાં જીવતાં સુખ ના મૃગજળ ની પાછળ દોડતા જ રહીએ છીએ .
જીત હાર થી પરે , કોઈ બદલાની આશા વગર માત્ર પોતાના આનંદ ની થોડીક ક્ષણો ની જીવંત રહેવાની અનુભૂતિ છેલ્લે ક્યારે થઇ????
હું જાણતી હતી કે આમાં હાર નિશ્ચિત છે .પણ મારે આ કરવું જ હતું . બિન્દાસ બનીને આ ક્ષણો મન ભરીને માણવી હતી .ક્યારેય સ્ટેજ પર એક્ટીન્ગ નથી કરી .પણ ક્લબ માં હરિફાઇ માં નામ લખાવી દીધું . થોડી પ્રેક્ટિસ કરી લીધી . હું એકપાત્રી અભિનય માં આર જે બની ગઇ . ત્રણ મિનિટ માં ત્રણ લિન્ક અને ત્રણ ગીતો ની ઝલક !!!! જ્યારે બોલતી હતી ત્યારે સૌથી વધારે હું જ એન્જોય કરતી હતી . બસ મજા પડી ગઇ . જીતી ન શકી પણ તો ય જીતી ગઇ …
હા મારી ભીતર એક બાળક હજી જીવંત છે . એની હાશ થઇ …….

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s